આવતીકાલે તા.૧૭/૧૨/૨૩ ના રોજ યુવા મતદાર મહોત્સવ-૨૦૨૩ અંતગર્ત NGO ના સહયોગથી એક ઈવેન્ટનુ આયોજન કરવામાં આવેલ છે.જે ઈવેન્ટમાં આપના તાબા હેઠળના મુદામ કર્મચારીશ્રીઓ, ઉત્સાહી બીએલઓશ્રી તેમજ આપની વિધાનસભામાં નિયુક્ત થયેલ કેમ્પ્સ એમ્બેસેડરશ્રીઓને હાજર રાખશો જેથી ઈવેન્ટમાં હાજર તમામ પાસેથી યુવા મતદાર મહોત્સવ સ્પર્ધામાં ભાગ લેવા ઇચ્છતા ઉમેદવારોનુ અરજીપત્રક સ્થળ ઉપર જ ભરીને મેળવી શકાય….
Date : 17th December (Sunday) Venue : Convention Center(GF), Skylark Building, Rosary School Premises, Fatehgunj. Time :- 10am – 3pm