આજરોજ તા. ૧૬/૬/૨૦૨૫ (સોમવાર) ના દિને World Blood Donor Day ના સંદર્ભમાં પાયોનિયર મેડિકલ કેમ્પસની ૩ કોલેજો અને ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી ના સંયુક્ત ઉપક્રમે બ્લડ ડોનેશન કેમ્પનું સફળતાપૂર્વક આયોજન કરવામાં આવ્યું હતું..ટોટલ ૮૮ બ્લડ યુનિટ એકત્રિત કરવામાં આવ્યા હતા..રેડ ક્રોસ સોસાયટી ના શ્રી હિતેશ પરમાર સાહેબ અને તમામ પાયોનિયર કેમ્પસ ના પ્રોગ્રામ ઓફિસરનો આ કાર્યક્રમ ને સફળ બનાવવા બદલ ખૂબ ખૂબ આભાર 🙏🙏