નિયામકશ્રી આયુષની કચેરી ગાંધીનગર અનૅ જિલ્લા આયુર્વેદ અધિકારીશ્રી વડોદરા ના માર્ગદર્શન હેઠળ, જિલ્લા પંચાયત હોમિયોપૅથીક વિભાગ દ્વારા હોમિયોપૅથીક નિદાન અને સારવાર કૅમ્પ નું આયોજન Posted by Sohil Momin Date July 4, 2025 Comments 0 comment તા.3-7-25 ને ગુરૂવારે …. લાયન્સ કલબ ઑફ બરોડા રેસકોર્ષ સર્કલ અને લાયનસ ક્લબ ઓફ સંસ્કાર નગરી આયોજિત નિયામકશ્રી આયુષની કચેરી ગાંધીનગર અનૅ જિલ્લા આયુર્વેદ અધિકારીશ્રી વડોદરા ના માર્ગદર્શન હેઠળ, જિલ્લા પંચાયત હોમિયોપૅથીક વિભાગ દ્વારા….હોમિયોપૅથીક નિદાન અને સારવાર કૅમ્પ નું આયોજન કરવામાં આવેલ છે… જેમાં, નીચે મુજબના રોગો માટે નિ: શુલ્ક સારવાર આપવામાં આવશે. -શરદી,ઉધરસ,તાવ, ઍલર્જી,હરસ મસા, -ચામડીના રોગો(ખરજવું,દાદર, ગુમડાં, વાઢિયા) -પેટના રોગો, હાડકાં સાંધા ના રોગો, શ્વસન તંત્રના રોગો-(અસ્થમા -દમ)—થાઇરોઈડ-પથરી- બ્લડપ્રેશર -ડાયાબિટીસ -કાનમાં થી રસી આવવી- ધ્રુજારી,કંપવા. -રોગપ્રતિકારક ડૉઝ(Ars.Alb30) સેવા આપનાર ડૉ.શ્રી ડીસ્ટ્રીક્ટ ચેરમેન આયુષ અવેરનેસ ( હોમીયોપેથી) -ડૉ.ગોપાલ પંચાલ સ.હો.દ.માધવનગર. તા.3-7-25 ને મંગળવાર સ્થળ: સીપોર ટીમબી પાથમીક શાળા,આંગણવાડી ની બાજુમાં…. સમય- સવારે ૧૦ થી ૧ બપોરે ડી..સી.ચંદ્રકાન્ત ભાઈ શાહ લા.રમણભાઈ તડવી લાયન્સ સેક્રેટરી LCB RCC (2025-26) Share: Sohil Momin Previous post Tribute to our master Hahnemann on his Death anniversary July 4, 2025 Next post INTERNSHIP COMPLETION OF BATCH 2024-25 July 9, 2025 You may also like CPR TRANNING PROGRAME 2025-26 14 October, 2025 INTERSHIP ORIENTATION PROGRAME BATCH 2025-26 DAY-3 14 October, 2025 INTERNSHIP ORIENTATION PROGRAME BATCH-2025-26 DAY-2 14 October, 2025