કમલા નગર, આજવા રોડ સ્લમ વિસ્તારનાં બાળકો નાં લાભાર્થે વિવેક ક્લબ વડોદરા ખાતે પાયોનીયર હોમિયોપેથીક મેડિકલ કોલેજ નાં રાષ્ટ્રીય સેવા યોજના (NSS) વિભાગ દ્વારા વ્યસન મુક્તિ અને અંગદાન જાગૃતિ કાર્યક્રમ …
On the eve of Mahatma gandhi Jayanti, prohibition and excise department arranges awareness program at pioneer homoeopathic medical college. Vadodara.